તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરાઉ લ્યુના સાથે વૃદ્ધ ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરશહેરના નિલમબાગ પાસેથી વાહન ચેકિંગ દરમિયાન એસઓજી પોલીસે હાદાનગરમાં રહેતા મેરામભાઇ ટપુભાઇ પરમાર (ઉ.વ.68)ને ચોરેલ લ્યુના સાથે ઝડપી તેની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે વધુ બે લ્યુના ચોરી હોવાની કબુલાત આપતા પોલીસે ત્રણ ચોરાઉ લ્યુના સાથે તેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો