તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ઇલેકટ્રીક શોક લાગવાથી અને બળદ ગાડામાંથી પડી જતા આધેડના મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇલેકટ્રીક શોક લાગવાથી અને બળદ ગાડામાંથી પડી જતા આધેડના મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર.ભાવનગર. | 18 જુલાઇ

ભાવનગરશહેર જિલ્લામાં બનેલી જુદી-જુદી ઘટના�ઓમાં બે આધેડ વ્યક્તિઓના મોત નીપજયા હતા.

શહેરનાં કુંભારવાડા વિસ્તારમાં રહેત મુળ સુરેન્દ્રનગરના વતની મુળજીભાઇ રત્નાભાઇ ચૌહાણ (ઉ.વ.52) શહેરની જમોડ શાળા સામે આવેલ ગાંધી ડેલામાં કડીયાકામ કરતાં હતા તે વખતે તે�ઓને અચાનક ઇલેકટ્રીક શોક લાગતા તે�ઓને બેભાન હાલતે સર ટી.હોસ્પીટલમાં ખસેડાયા હતા જયા સારવાર દરમ્યાન તે�ઓનું મોત નીપજયું હતુ.

જયારે બીજી ઘટનામાં ઘોઘા તાલુકાનાં સાણોદર ગામે રહેતા માધાભાઇ ધુળાભાઇ કંસારા (ઉ.વ.57) વાડી વિસ્તારમાં ગાડામાં જઇ રહયા હતા તે વખતે અચાનક તે�ઓ પડી જતા અને ગંભીર ઇજા પહો઼ચતા તે�ઓને ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા હતા.જયા તે�ઓનંુ સારવાર દરમ્યાન મોત નીપજયું હતુ. અંગે વધુ તપાસ તંત્રએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો