તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |ભારત સંચાર નિગમ લિ.ના સ્ટુડન્ટ પ્લાન અને અન્ય આકર્ષક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |ભારત સંચાર નિગમ લિ.ના સ્ટુડન્ટ પ્લાન અને અન્ય આકર્ષક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |ભારત સંચાર નિગમ લિ.ના સ્ટુડન્ટ પ્લાન અને અન્ય આકર્ષક ડેટા રિચાર્જ પ્લાનવાળા પ્રિપેઇડ સિમકાર્ડ વિનામૂલ્યે તથા પ્રથમ રિચાર્જમાં આકર્ષક રાહત યોજના હેઠળ ભાવનગર શહેરની એસ.એન.ડી.ટી. મહિલા કોલેજ ખાતે તા. 19-7 ને મંગળવારે બપોરે 12 થી 4 દરમિયાન સિમકાર્ડનું વિતરણ કરવામાં આવશે. ભારત સંચાર નિગમની સ્કિમનો કોલેજની વિદ્યાર્થીનીબહેનો, સ્ટાફ, વાલી�ઓએ કલર ફોટો, આધારની ઝેરોક્ષ, અેડ્રેસપ્રૂફની ઝેરોક્ષ સાથે મહિલા કોલેજના સ્ટાફરૂમમાં સંપર્ક કરવા જણાવાયુ છે.

સુવિધા|એસ.એન.ડી.ટી. મહિલા કોલેજમાં સિમકાર્ડનું ફ્રી વિતરણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો