તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા પૂ. હંસાબાઇ મ.સા.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા પૂ. હંસાબાઇ મ.સા.

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા પૂ. હંસાબાઇ મ.સા. ઠા.5 ની પુનિત નિશ્રામાં ભાવનગર શહેરના ભકિતબાગ ઉપાશ્રયે સોમવાર, મંગળવાર અને બુધવારે સવારે 7 થી 7-45 સુધી સૂત્રવાંચણી, વ્યાખ્યાન દરરોજ સવારે 9-15 થી 10-15 રાખવામાં આવેલ છે. આજથી દર સોમવારે બપોરે 3 થી 4-30 દરમિયાન સકળ સંઘના બહેનોની શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ છે.

શ્રધ્ધા|દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા યોજાશે વ્યાખ્યાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો