તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PCR વાને અનેક ગુનાઓને આપ્યો જાકારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઈમ િરપોર્ટર |ભાવનગર | 17 જુલાઈ

ભાવનગરશહેરનાં જુદા-જુદા પોલીસ મથકોમાં ભાવનગર એસ.પી.નાં માર્ગદર્શન હેઠળ 8 પી.સી.આર. વાન કાર્યરત છે. જે ખાસ કરીને િદવસ અને રાત્રિનાં અલગ-અલગ િવસ્તારોમાં સતત પેટ્રોલીંગનું કામ કરે છે. ક્યાંય પણ કોઈ દુર્ઘટના કે ગુનો બને અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતાની સાથે પીસીઆર વાન જે તે સ્થળે પહોંચી જાય છે અને પરિસ્થિતિને થાળે પાડે છે.

પી.સી.આર.વાન સાથે સંકળાયેલા કર્મી.ઓ.એ જણાવ્યું હતું કે, કેટલીકવાર લોકો તરફથી તેઓને પુરતો સહકાર મળતો નથી. કારણ કોલ કરનાર એરીયા જણાવે છે.. પછી ત્યાં પહોંચ્યા પછી પોલીસને કોલવાળી જગ્યા ગોતવામાં તકલીફ પડે છે. ત્યારે આજુબાજુનાં લોકોને તેઓ એડ્રેસ પૂછતાછ કે કોલ કરનારનું નામ જણાવાવનું કહેતા તેઓ સ્થળ બતાવતા નથી અને પોતે જાણતા હોવાનું જણાવી દેતા હોય છે.

કેટલાક કિસ્સાઓમાં પ્રજા થેંક્યુ કહે છે

PCRવાન કોલસ્થળે પહોંચે છે ત્યારે બે પડોશી વચ્ચે ઝઘડો થયો હોય છે. હા બન્ને પક્ષને પોલીસ જવાનો સમજાવે છે અને પોલીસ કેસમાં પડવાની અને ઘરમેળે સમાધાનની સલાહ આપે છે. નાના બાળકો ક્યારેક ટુ-વ્હીલર ફુલ સ્પીડમાં લઈ નીકળતાં હોય છે તેવા સગીરોની પાસેથી તેના વાલીનો નંબર મેળવી તેઓને બોલાવી નાના બાળકોને વાહનો આપવા પણ સલાહ અપાય છે.તે વખતે કેટલાક લોકો PCRનાં જવાનોને થેંક્યું પણ કહે છે.

PCR વાન દરરોજ કેટલા કિ.મી. ચાલે છે...

A-ડીવીઝનિવસ્તાર મોટો હોવાથી એક PCR વાન કમસેકમ 150 થી 175 કિ.મી. બી.ડીવી.ની PCR 100 થી 125, સી. ડીવીઝનની 1 PCR 50થી 70 કિ.મી. અને ડી.ડીવી.ની 1 PCR દરરોજ 125 થી 150 કિ.મી. ચાલે છે.

PCRનાં જવાનોએ સમયસર પહોંચી હત્યા જેવા ગુના અટકાવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો