તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ડિપ્લોમા ટુ ડીગ્રી ઈજનેરી વિદ્યાશાખાની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |ડિપ્લોમા ટુ ડીગ્રી ઈજનેરી વિદ્યાશાખાની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ડિપ્લોમા ટુ ડીગ્રી ઈજનેરી વિદ્યાશાખાની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત ડિપ્લોમા ઈજનેરી સેમેસ્ટર પાંચની પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થી�ઓને ડીગ્રી ઈજનેરીમાં સીધા પ્રવેશ આપવામાં આવશે. એસીપીસી દ્વારા આગામી 20, 21મી જુલાઈએ ડિપ્લોમા ઈજનેરી પાંચમા સેમેસ્ટરની પરીક્ષા ક્લીયર કરનારા વિદ્યાર્થી�અોને પીન આપવામાં આવશે અને નિયત તારીખે નોંધણીની કાર્યવાહી રાખવામાં આવી છે. અંગેની એસીપીસી દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.તેમ એસીપીસીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

ડિપ્લોમાં ટુ ડીગ્રી ઇજનેરીમાં 20 જુલાઇથી પ્રવેશની મળશે તક

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો