તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |પી.જી.વી.સી.એલ.દ્વારા અગત્યની કામગીરી સબબ તા. 20 7 ને બુધવારે સવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |પી.જી.વી.સી.એલ.દ્વારા અગત્યની કામગીરી સબબ તા. 20-7 ને બુધવારે સવારે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |પી.જી.વી.સી.એલ.દ્વારા અગત્યની કામગીરી સબબ તા. 20-7 ને બુધવારે સવારે 7 થી 1-30 દરમિયાન કૃષ્ણનગર ફીડર (બંદર રોડ સબ સ્ટેશન) આંશિક તળેના પ્રભુદાસ તળાવ ચોક, જમનાકુંડ, ત્રિમુખી હનુમાન, જોગીવાડની ટાંકીનો અમુક ભાગ, બોમ્બે શટલ, જાફરી ફલેટ, રૂવાપરી ચોક, પ્રભુદાસ તળાવ, કુવાવાળો ખાંચો, ટેકરી ચોક, વાલ્કેટ ગેટ સબસ્ટેશન સુધીના વિસ્તારમાં વીજકાપ રહેશે.

સૂચના| બુધવારે શહેરના કેટલાક વિસ્તારોમાં વિજપુરવઠો મળશે નહિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો