તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |યુવા સિપાહી સમાજ દ્વારા ધો. 9 થી કોલેજ કક્ષા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |યુવા સિપાહી સમાજ દ્વારા ધો. 9 થી કોલેજ કક્ષા સુધીના 65 ટકા સાથે ઉત્તિર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થી ઓનો ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાશે. ગત વાર્ષિક પરીક્ષામાં 65 ટકા કે તેથી વધુ માર્કસ સાથે ઉત્તિર્ણ થયેલા હોય તે�ઓએ અસલ પરિણામ, ઝેરોક્ષ તેમજ ફોટોગ્રાફ સાથે તા. 15-8 સુધીમાં ગોલ્ડન ટ્રેડર્સ (બહુચરાજીના મંદિર પાસે, રૂવાપરી રોડ), બાપેસરા મહોલ્લા સિપાહી જમાતની �ઓફિસ, અમીપરા સિપાહી જમાત (શેલારશાહ પીર) ખાતે આપી જવા.

આયોજન|યુવા સિપાહી સમાજ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો