પતિ-સાસરિયાના ત્રાસથી ફાંસો ખાધો હોવાની ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નારીચોકડી પાસે આવેલ પંચનાથનગરમાં રહેતા મનીષાબેન ગોહેલએ ગત તા.13ના બપોરે પોતાના ઘરે જાતે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. જે બાબતે મૃતકના માતા શામુબેન જીતેન્દ્રભાઈ બાબરીયાએ તેના જમાઈ નરેશ મનુભાઈ ગોહેલ અને દિકરીના સાસુ મુળીબેન સામે જમાઈને અન્ય યુવતી સાથે આડા સંબંધો હોય તે બંધ કરવાનું પત્ની મનીષાબેન દ્વારા કહેવાતા તેને શારીરિક માનસિક ત્રાસ આપતા હોય તેનાથી કંટાળી જાતે ફાંસો ખાધો હોવાની વરતેજ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...