• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • }નવગામભાવસાર જ્ઞાતિ હિંગળાજમાતાજીની પુનમની મહાઆરતી તા.19 રવિવારે જ્ઞાતિની

}નવગામભાવસાર જ્ઞાતિ હિંગળાજમાતાજીની પુનમની મહાઆરતી તા.19 રવિવારે જ્ઞાતિની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

}નવગામભાવસાર જ્ઞાતિ

હિંગળાજમાતાજીની પુનમની મહાઆરતી તા.19 રવિવારે જ્ઞાતિની વાડીએ સાંજે 7-30 કલાકે રાખેલ છે. પ્રસાદી, અલ્પાહાર આદેશ નાવડીયા પરિવાર તરફથી છે.

}જયશકિત આનંદ ગરબા સંકિર્તન મંડળ

મંડળનીઆનંદ ગરબાની ધુન કીરીટભાઇ જી બારડ આંબાવાડી સેનેટેરીયમ યોગેશ્વર સ્વાધ્યાય હોલની બાજુમાં રાત્રે 9-30 કલાકે રાખેલ છે.

}ઓમસાઇ રામદરબાર પરિવારના સંકિર્તન

આજેરાત્રે 8 કલાકે સ્વ.બાયરાજબા નાનભાઇ ગોહિલના આત્મશ્રેયાર્થે ગામ તરસમીયા રાજેન્દ્રસિંહ પ્રભાતસિંહ ગોહિલ (શકિત ટ્રાવેલ્સ) વાળાને ત્યા રાખેલ છે.

}ઓમસાઇ રામદરબાર પરિવારના સંકિર્તન

આજેરાત્રે 9 કલાકે સ્વ.જાદવભાઇ મશરૂભાઇ સોલંકીના આત્મશ્રેયાર્થે ચિત્રા બેંક કોલોની પ્લોટ નં.152એ સોલંકી અજીતસિંહ મેલાળાવાળાને ત્યા રાખેલ છે.

}બહુચરાજીમંદિર રૂવાપરી દરવાજાના આનંદ ગરબા

આનંદગરબા પરિવારની ધુન આજે રાત્રે 9-30 કલાકે પરેશભાઇ ભુપતભાઇ ભટ્ટ સી/1361 કાળીયાબીડ લખુભાહોલથી આગળા લાદીવાળો ખાંચો ખાતે રાખેલ છે.

}રામદેવળામિત્ર મંડળનુ આખ્યાન

આજેરાત્રે 9 કલાકે રામદેવળા મિત્ર મંડળનુ આખ્યાન જાદવ અમરસિંહભાઇ નાગજીભાઇના નિવાસે કુંભારવાડા બાનુબેનની વાડી શેરી નં.7 ભાવનગર ખાતે રાખેલ છે.

}ગોળીબારરામદરબાર પરિવારના સંકિર્તન

આજેરાત્રે 8-30 થી 10-30 નવનીતપ્રિયાજીની હવેલી મેઘાણી સર્કલ સાઇબાબાના મંદિર સામે સોનીની હવેલી ખાતે રાખેલ છે.

}વટસાવિત્રીની પુજા

ભરતનગરરક્ષેશ્વર મહાદેવમાં તા.19 રવિવારના રોજ વડ સાવિત્રીની પુજા શાસ્ત્રી સુધીર જોશી સવારે 8 થી 12 કરાવશે.

}બિલેશ્વરધામપાનવાડી

તા.19રવિવારે વડ સાવિત્રી પૂર્ણિમા વ્રત પુજન સોડસોપચાર તેમજ ઉજવણાની વિધિ સવારે 8-10થી 12 બિલેશ્વરધામ (સ્વયંભૂ) ખાતે રાખેલ છે.

}સમર્પણધ્યાન કેન્દ્રનુ સમુહ ધ્યાન

રવિવારનુસમુહ ધ્યાન ઘરશાળા સ્કૂલ હોલ ખાતે સવારે 7 થી 8 રાખેલ છે.

}સુંદરકાંડનાપાઠ

કમલેશ્વરમહાદેવ ઘોઘાસર્કલ સેવારામ આશ્રમ ખાતે આજે સાંજે 5 થી 7 સુંદરકાંડના પાઠ રાખેલ છે.

}વિષ્ણુસહસ્ત્રપાઠ

ચિદાનંદપ્રાર્થના મંડળના વિષ્ણુસહસ્ત્ર પાઠ સ્વ.દિલાવરસિંહ ગોહિલની તીથી નિમિતે આજે સાંજે 6-30 કલાકે જયરાજસિંહ ડી.ગોહિલ પ્લોટ નં.1235-36 સ્વસ્તિક સોસાયટી આંબાવાડી મારૂતી ટેનામેન્ટ ખાતે છે.

}દાઠાવાળાઆયંબિલ ભુવન દાદાસાહેબ

જેઠશુદ 14ના આયંબિલ તા.19 રવિવારે સુર્યકાંતભાઇ રતીલાલ શાહ ચા વાળા હ.સરોજબેન તરફથી કરાવવામાં આવશે.

}અધ્યાત્મવિદ્યામંદિર

આજેસાંજે 5-30 થી 7 સુંદરકાંડના પાઠ અધ્યાત્મ વિદ્યામંદિર વિદ્યાતીર્થ આશ્રમના હોલમાં નિર્મળ પ્લાઝાની પાછળ ખાંચામાં સંસ્કાર મંડળ પાસે છે.

}દાદાસાહેબમાંબાળકોની સામાિયક

નવખંડાપાર્શ્વનાથ સામાયિક મંડળ તરફથી રવિવાર તા.19ના રોજ સવારે 10 કલાકે સમસ્ત ભાવનગરના બાળકોની સામાિયક, પ્રભાવના દાદાસાહેબમાં રાખેલ છે.

}શિવયોગધ્યાન સત્સંગ

સત્સંગઆજે સાંજે 8-30 થી 10-30 પટેલ યુવક મંડળની વાડી મેલડી માતાના મંદિર પાસે શેરી નં.1 ઓશ્યન પાર્ક વિરાણી ચોક પાસે કાળીયાબીડ તથા રવિવારે સવારે 8-30 થી 10-30 પ્રોજેકટર દ્વારા ગુરૂઆશીષ સ્કૂલ મોખડાજી સર્કલ પાસે રાજારામના અવેડા પાસે ઘોઘારોડ રાખેલ છે.

}પૂ.ઉમેદગુરૂજૈન પાઠશાળા

ભકિતબાગઉપાશ્રયે આવતીકાલથી નવા સત્રમાં શનિ, રવિ પાઠશાળા શરૂ કરેલ છે. આજે સાંજે 6-30 થી 7-30, રવિવારે સવારે 9-30 થી 11-30 પાઠશાળા છે. બાદ જમણવાર છે.

}ભાવનગરથિયોસોફિકલ લોજમાં વકતવ્ય

આજેસાંજે 6 થી 7 કલાક સભાખંડમાં જયોતિષ વિદ્યા અધ્યાત્મની અનુભૂતિ પર પ્રો.સુભાષભાઇ મહેતા વકતવ્ય આપશે.

}ગોવર્ધનનાથજીનીહવેલી પરીમલ

સ્વ.મુકુંદરાયકલ્યાણજીભાઇ મણીયારના સ્મરર્ણાથે ગોવર્ધનનાથજીની હવેલી પરીમલમાં સાર્વજનિક દવાખાનુ સોમ થી શનિ સવારે 9-30 થી 10-30, સાંજે 5 થી 6-30 નિષ્ણાંત ડોકટરો દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવે છે.

}વિનામૂલ્યેસારવાર અને દવા અપાશે

સત્યસાઇમેડીકલ સેન્ટર શિવશકિત હોલમાં દર મંગળ, ગુરૂ, શનિના સવારે 10 થી 12 વિનામૂલ્યે સારવાર દવા અપાય છે. મહીનાના 2જા,4થા શનિવારે લેડી ડોકટર સ્ત્રીઓ તથા બાળકોને સારવાર દવા આપશે.

}વાળંદજ્ઞાતિ બારડ પરિવાર

તા.18શનિવાર સાંજે 6 થી 10 સમસ્ત બારડ પરિવારનુ સ્નેહ મિલન, ઇનામ વિતરણ ગોહિલવાડ વાળંદ જ્ઞાતિની વાડી કાળાનાળા ખાતે રાખેલ છે.

}વટસાવીત્રીવ્રત

તા.19રવિવારે વ્રતની પૂનમ હોય રૂવાપરી રોડ જોગીવાડની ટાંકી પાસે બાપુ મેતાની વાડી સામે હનુમાનજીના મંદિરે સવારે 7-30 થી 12-30 વડલાનુ પૂજન કરાશે.

}શ્રીન્યુ રિદ્ધિ સિદ્ધિ જૈન સોસાયટી

ભરતનગરપાઠશાળાએથી સોસા.ના સભ્યો માટે કદમગીરી અને હસ્તગીરી, ડેમ, ભંડારીયા, તલેટીની ફ્રીમાં ડીપોઝીટ ભરીને નામ લખાવવુ, તથા નવા જેવા સેકન્ડ કપડાનુ વિતરણ તા.18-19 સવારે 10-30 થી 11-30 પાઠશાળામા કરાશે.

}પાલીતાણામાંચાતુર્માસ કરાવાશે

અષાઢશુદ 14થી કારતક શુદ 15 સુધી પાલીતાણા સિધ્ધગિરિ ભકિતવિહાર ધર્મશાળામાં, કેસરીયાજી ધર્મશાળાની સામે રહેવાની વ્યવસ્થા છે. ચાતુર્માસ પૂર્ણ કરવાની શરતે કરવામાં આવી છે. જેનો લાભ ચંપાબેન જીવરાજભાઇ જેરાજભાઇ કનાડીયા હ.કોકીલાબેન વાડીલાલ કનાડીયા તણસાવાળા તરફથી છે. તા.20/6 સુધીમાં 94082007461, 9377112831નો સંપર્ક કરવો.

}સદવિઘોપજીવી બ્રહ્મમંડળ

મંડળનાસભ્યો લવાજમની પહોંચ બતાવી હિતેશભાઇ ભટ્ટ નિલકંઠ મહાદેવ ભગાતળાવ ખાતે તા.20 પછી સાંજે 5 થી 7માં ચોપડા મેળવી લેવા.

}સુખદેવજોશી, અંબાબેન જોશી સિ.સ.ઔ.જ્ઞાતિ

જ્ઞાતિકેળવણી મંડળ દ્વારા ધો.1 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી તા.20 પછી સાંજે 4-30 થી 7-30માં ફુલસ્કેપ ચોપડા રંગભુવન સરદારનગથી મેળવી લેવા.

}વિનામૂલ્યેછાશ વિતરણ

મંગલચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનુભાઇ પટેલ એપોલો વિકાસ તથા રૂચિબેન અલ્પેશભાઇ પટેલના સહયોગથી સવારે 10 કલાકે વિનામૂલ્યે છાશ વિતરણ મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ એલઆઇજી 24 સોમનાથ મંદિર પાસે આનંદનગર ખાતે કરાય છે.

}વિપશ્યનાશિબિર

જુનાવિપશ્યના સાધકો માટે એક દિવસીય વિપશ્યના શિબિર તા.19 રવિવારે સવારે 8 થી 1, પી.એન.મહેતા આરાધના ટાવર મેઘાણી સર્કલ પાસે રાખેલ છે.

}વાળંદજ્ઞાતિ

કાળીયાબીડહેર કટીંગ સલુનના તમામ દુકાનદારે તા.21 મંગળવારના રોજ ભરતનગર વાળંદ જ્ઞાતિની વાડીમાં રાત્રે 9-30 કલાકે હાજર રહેવુ નવુ ભાવ પત્રક તૈયાર થયેલ છે. અલ્પાહાર સાથે રાખેલ છે.

}દશાશ્રીમાળીસ્થાનકવાસી જૈન સંઘ

ભકિતબાગમાંચાતુર્માસે પધારતા હંસાબાઇ ઠા.5 શનિવારે અયોધ્યાપુરમ પધારશે. તેના દર્શને રવિવારે અયોધ્યાપુરમ જવાનુ છે. મહિલા મંડળના જે બહેનોએ નામ લખાવેલ છે. તેણે ભકિતબાગ ઉપાશ્રયે રવિવારે સવારે 7-15 કલાકે આવી જવુ.

}મેરવાનભાઇસોહરાનું ચક્ષુદાન કરાયુ

તા.15/6ના રોજ સ્વ.મેરવાનભાઇ માંગુભાઇ સોહરા (ઉ.વ.83) નું અવસાન થતા તેમના કુટુંબીજનોએ ચક્ષુદાનનું પુણ્ય કાર્ય કરેલ છે. ઈન્ડીયન રેડક્રોસ વતી ડો.યોગેશભાઇ એસ.ઉપાધ્યાયે ચક્ષુદાન સ્વીકારી અંધજનના લાભાર્થે વિરનગર મોકલી આપેલ છે.

}3નેવલ એનસીસી ભાવનગર

3નેવલ વિંગના તમામ સેકન્ડ અને થર્ડ વર્ષના તમામ એસડી, એસ ડબલ્યુ કેડેટો યોગનો અભ્યાસ કરાવવાનો હોવાથી તા.18,19,20 સવારે 5-45 કલાકે યુનિવર્સિટીના મેદાનમાં ઉપસ્થિત રહેવુ.

}સરપી.પી.ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ

માર્ચ,એપ્રિલ 16માં લેવાયેલ ટીવાય બીએસસી, એમએસસી (આઇસી) સેમે 4ની માર્કશીટ યુની.માંથી આવી ગયેલ છે. 11 થી 2માં મેળવી લેવી.

}સ્વામીસહજાનંદ કોલેજ

એમએસડબલ્યુસેમે 4ના વિદ્યાર્થીની એપ્રિલ, મે 16માં લેવાયેલ પરીક્ષાની માર્કશીટ આવી ગયેલ છે. 10 થી 1માં મેળવી લેવી.

}યોગાસનતાલીમ શિબિર

કમીશનરયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા રમત ગમત અધિકારી ભાવનગર શહેર કચેરી દ્વારા જુન માસમાં 15 થી 35 વર્ષની ધરાવતા યુવક યુવતીઓ માટે વ્યકિતત્વ વિકાસ, યોગાસન તાલીમ શિબિર યોજાશે. જોડાવા માટે અરજી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી બહુમાળી ભવન એનેક્ષી જી 2 ભાવનગર ખાતે પહોંચતી કરવી.

}એમ.જે.કોલેજ ઓફ કોમર્સ

વર્ષ15-16માં ટીવાયબ બીકોમ પૂર્ણ કરેલ જે વિદ્યાર્થીઓએ વેલ્ફરની ડીપોઝીટ પાછી મેળવવાની છે. તેવા વિદ્યાર્થીઓએ ડીપોઝીટ ભર્યાની પહોંચ, બેંક પાસબુકની નકલ, તા.20 થી 30મા ગ્રંથાલયમાં અરજી સાથે આપી જવુ તથા એફવાય બીકોમ, એસવાય બીકોમની બુકસ જમા કરાવી જવી.

}આંબેડકરસીસીસી

લીલાઉષા મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ આંબેડકર સેન્ટર 1218 ખાતે સીસીસી કોર્ષ પ્રવેશ શરૂ છે. 31, પિતૃછાયા માસ્તર મીલ સોસાયટી પાનવાડી 3-30 થી 8-30 સંપર્ક કરવો.

}ન.પ્રા.શિક્ષણસમિતિ ભાવનગર પેન્શનર જોગ

ન.પ્રા.શિક્ષણસમિતિ ભાવનગરની કચેરી, શાળાઓ માંથી નિવૃત થયેલ કર્મચારી, શિક્ષક કે જેઓ સિન્ડીકેટ બેંક ભાવનગરમાંથી પેન્શન મેળવે છે. તેઓની વર્ષ 2016ની હયાતીની કરાવવાની થતી હોય તમામ સમિતિના તમામ પેન્શનરો, કુટુંબ પેન્શનરો પોતાની પેન્શન ખાતાની બેંક પાસ બુક સાથે તા.24ના સમિતિ સંચાલીત શાળા નં.25 એવી સ્કૂલ ક્રેસન્ટ ખાતે 11 થી 2, 3-30 થી 5-30 ઉપસ્થિત રહેવુ.

}સ્વામીસહજાનંદ કોલેજ

એમકોમ,એમએચઆરડી, એમએસડબલ્યુ, એમએસસી આઇટી સેમે 3ના ફોર્મ, ફી તા.20 થી 25ના 9 થી 1માં ભરી જવી.

}ગાંધીમહિલા કોલેજ

એમ.એ.1,એમ.કોમ 1માં પ્રવેશ પ્રક્રિયા શરૂ છે. કોલેજમા ટીવાય બીએ, બીકોમ પરીક્ષા આપેલ વિદ્યાર્થીની બહેનો પણ શરતી પ્રવેશ મેળવી શકશે. ઓફીસમાં સંપર્ક કરવો. એમ.એ 2, એમ.કોમ 2ના વર્ગો તા.2થી શરૂ થશે. તેમજ એમ.કોમ 2 સેમે 3ના વર્ગો તા.20થી સમયપત્રક મુજબ લેવાશે.

અન્ય સમાચારો પણ છે...