• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર | ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાનો પ્રતિકાત્મક

ભાવનગર | ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાનો પ્રતિકાત્મક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાનો પ્રતિકાત્મક પ્રારંભ તા. 19-6 ને રવિવારે સાંજે 6 કલાકે શહેરના ચિત્રા જી.આઇ.ડી.સી. માં આવેલ ગુરૂકુળ સ્કુલમાં રાજયના પુરવઠા મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે અને અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતીમાં પ્રારંભ થશે. જેમાં નગરજનોને હાજર રહેવા ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ અનુરોધ કર્યો છે. યોજનામાં સરકાર બીપીએલ પરીવારોને એલપીજી ગેસ કનેકશન માટે રૂા.1600ની મદદ કરી રહી છે.

શહેરમાં ઉજજવલા યોજનાનો કાલે આરંભ

અન્ય સમાચારો પણ છે...