• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર પોલીસ તંત્રના એસટી વિભાગમાં તોફાની ટોળાને વિખેરવા અંદાજીત રૂ.

ભાવનગર પોલીસ તંત્રના એસટી વિભાગમાં તોફાની ટોળાને વિખેરવા અંદાજીત રૂ.

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર પોલીસ તંત્રના એસટી વિભાગમાં તોફાની ટોળાને વિખેરવા અંદાજીત રૂ. બાવન લાખના ખર્ચે આધુનિક વોટર કેનન વાહન વસાવાયુ છે. બે વ્યક્તિથી ઓપરેટ થતા વોટરકેનનમાં 12 હજાર લીટર પાણી સંગ્રહની ક્ષમતા છે. અને બેગન દ્વારા માત્ર 1 કલાકમાં 12 હજાર લીટર પાણી છોડવાની કેપેસીટી છે. ઉપરાંત જમીન ઉપર આગ લાગે તો વાહનની નીચેથી આગળ પાછળ બન્ને બાજુથી પાણી છુટે છે. અને આગ ઓલવી નાખે છે. }અજય ઠક્કર

1 કલાકમાં 12 હજાર લીટર પાણી છોડે છે વોટરકેનન

અન્ય સમાચારો પણ છે...