તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

}જનકલ્યાણ અંક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
}જનકલ્યાણ અંક

જનકલ્યાણમાિસક મેળવવા તથા લવાજમો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો માટે વિદ્યાર્થી માહિતી કેન્દ્ર, અંબાજીવાળો ખાંચો, ડંકી પાસે, હાઇકોર્ટ રોડ, ભાવનગરનો સંપર્ક કરવો.

}પી.એન.આર.હોસ્પિટલ

હોિસ્પટલમાંથીઘરે ઉપયોગ કરવા માટે િડપોઝીટ આપ્યેથી દર્દીને ઉપયોગી સાધનો એરબેડ, વોટરબેડ, વ્હીલચેર, ફાઉલરબેડ, વોકર, બેડપાન, યુરીનલપોટ વિ.વાપરવા મળશે.આ અંગે ફો.નં.0278-2431150, અંધશાળા કેમ્પસ, વિદ્યાનગર, ભાવનગરનો સંપર્ક કરવો.

}ફ્રીરસીકરણ કેન્દ્ર

ભાવ.મહાનગરપાિલકાનાસહકારથી ફ્રી રસીકરણ દર ગુરૂવારે સાંંજે 4 થી 6 માં બીસીજી, પોલીયો, હિપેટાઇટીસ-બી, ઓરી પેન્ટાવેલન્ટ, િત્રગુણી, ધનુર વિ.રસી તેમજ રૂબેલા (નુરબીબી) ની રસી આપવામાં આવશે.આ અંગે પી.એન.આર.હોિસ્પટલ દ્વારા સોમથી શનિ 9 થી 6 પી.એન.આર.હોિસ્પટલ, અંધશાળા કેમ્પસ, િવદ્યાનગર, ભાવનગર ફો.2431150 નો સંપર્ક કરવો.

}અગીયાળીનાનાબહુચરાજી મંદિર

અગીયાળીનાનાબહુચરાજી મંદિર ખાતે આજે સવારે 9 થી રાત્રે 9 સુધી મુંજવતા પ્રશ્નો અંગે ભગવાનભાઇ વિનામૂલ્યે સેવા આપશે.

}હરતુફરતુ પુસ્તકાલય

િવજ્ઞાનનગરીદ્વારા હરતુ ફરતુ પુસ્તકાલય શરૂ કરેલ છે.જેમાં રવિવારે સવારે 8 થી 9 વિકટોરીયા પાર્ક, 9 થી 9/45 વિજયરાજનગર સર્કલ, 10 થી 11 દેવુબાગ, 11 થી 11/30 વિદ્યાનગર ચોક, 11/30 થી 12/45 ફુલવાડીચોક, બપોરે 3/30 થી 4/30 ભગવતીસર્કલ, કાળીયાબીડ, 4/30 થી 5/30 સાગવાડી બસ સ્ટેન્ડ પાસે, કાળીયાબીડ થઇને વિજ્ઞાનનગરી પરત ફરશે.

}સજીવખેતીનુવેચાણ

મીઠીવીરડી વિસ્તારના ખેડુતભાઇઓએ સજીવખેતી દ્વારા બનાવેલ ફળ ચીકુ, પપૈયા, નાળીયેર અને શાકભાજીમાં સરગવો, ટમેટા, કોબી, ફલાવર, મેથી, કોથમરી, લસણ, લીંબુ વિ. તેમજ કઠોળમાં મગ, મઠ, કળથી િવ.નુ વેચાણ દર રવિવારે વિજ્ઞાનનગરી, આંબાવાડી, ભાવનગર ખાતે સાંજે 3 થી 6 રાખેલ છે

}સરકારમાન્ય કોર્સ

વિજ્ઞાનનગરી,ભાવનગર ખાતે સરકાર માન્ય વીડિયોગ્રાફી, વીિડયો એડિટીંગ, કમ્પ્યુટર, હાર્ડવેર, ટેલીના કોર્સ શરૂ થઇ રહેલ છે.ફોટોગ્રાફી કોર્સ માટે બીજી બેચનુ રજીસ્ટ્રેશન શરૂ થઇ ગયેલ છે.ઇચ્છુક વિદ્યાર્થીઓએ વિજ્ઞાનનગરી, ભાવનગર ખાતે સંપર્ક કરવો.

}આર્યસમાજ

આજેસાંજે 5/30 થી 6 દૈનીકયજ્ઞ અને 6 થી 7 દર્શન યોગ મહાિવદ્યાલય રોજડના નિર્દેશક સ્વામી વિવેકાનંદ પરિવ્રાજકના વેદ અને નારી કલ્યાણ વિષય પર પ્રવચન વીિડયો શો આર્યસમાજ, સરદારનગર, ભાવનગર ખાતે થશે.

}રોટરીકાયમી રસીકરણ કેન્દ્ર

રોટરીકલબ ઓફ ભાવનગર દ્વારા રવિવારે સવારે 9/30 થી 11/30 માં રોટરી હોલ, ઘોઘાસર્કલ ખાતે કાયમી રસીકરણ કેન્દ્ર ચાલે છે.જેમાં પોલીયો, િત્રગુણી, બીસીજી, ઓરી, ટીટી, પેન્ટા, િવ.રસીઓ વિનામૂલ્યેે તેમજ એમએમઆર, ટાઇફોઇડ, િહપેટાઇટીસ-એ, રૂબેલા, હીબ વિ.રસીઓ રાહતદરે આપવામાં આવશે.

}ભાવનગરમોઢ વણિક સમાજ

ભાવનગરસમસ્ત મોઢ વણિક સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના જરૂરીયાતમંદ 45 કુટુંબને તા.19 ને રવિવારે સાંજે 5 થી 6 તુવેરદાળ અને ગોળનુ વિતરણ રાખેલ હોય ઓળખકાર્ડ સાથે પહોંચી જવુ.

}સમુહલગ્નનુઆયોજન

લાડીલોહાણા િસંધી સમાજ સેવા મંડલ ટ્રસ્ટ, સુરત દ્વારા તા.5/5 ના સિલ્વાસા (વાપી પાસે) ખાતે િસંધી સમાજના સમુહ લગ્નનુ અાયોજન કરવામાં આવેલ છે.જોડાવા અને માિહતી માટે ભાવનગર ખાતે સ્વામી લીલાશાહ હોલ, િસંધુનગર ખાતે ઘનશ્યામભાઇ મગનાણી, હુંદલદાસ કેસરીનો સવારે 9 થી 9/30, સાંજે 5 થી 6 માં સંપર્ક કરવો.

}પી.એન.આર.હોિસ્પટલ

અંધશાળાકેમ્પસ, વિદ્યાનગર, ભાવનગર ખાતે િજલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટીના સહયોગથી મોતીયાના ઓપરેશન િનષ્ણાત ડોકટરો દ્વારા મફત કરી આપવામાં આવશે. વધુ વિગત માટે હોિસ્પટલના રીસેપ્શનમાં ફો.0278-2431150 પર સંપર્ક કરવો.

}વિનામૂલ્યેચાલતા અભ્યાસક્રમો

શહેરમાંવસતા બીપીએલ કાર્ડધારકો એસસી/એસટી તથા જનરલ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા હાર્ડવેર નેટવર્કિંગમાં વિનામૂલ્યે જોડાવા માટે િદ.2 માં જરૂરી ડોકયુમેન્ટ સાથે પ્લેનેટ િવદ્યા, મોઢ મહોદય, બીજોમાળ, ચંદ્રેશ્વર મહાદેવ સામે, મેઘાણીસર્કલ, ભાવનગરનો સંપર્ક કરવો.

}ભગવદમંડળ (પરિમલ)

મંડળદ્વારા વેવિશાળ યોગ્ય યુવક-યુવતીઅો માટે ઇન્ટરનેટની સુવિધા સાથે મેરેજ બ્યુરો યુવકો માટે રાહતદરે તેમજ યુવતીઓ માટે િનશુ:લ્ક રજિસ્ટ્રેશન કરાવવા મંડળની ઓિફસ 19, પૃથ્વી પ્લાઝા, બેઝમેન્ટ, ઘોઘાસર્કલ દરરોજ સાંજે 7 થી 8 તથા રવિવારે સવારે 11 થી 1 માં સંપર્ક કરવો.

}ઘોઘાતીર્થ યાત્રા

ભરતનગરથીઘોઘાતીર્થની યાત્રા તા.28 ને ગુરુવારે સવારે 8 ક. ઘોઘાજકાત નાકા, બસ સ્ટેન્ડથી પ્રયાણ પૂજા સેવા, નવકારશી બાદ પરત થશે.જોડાવા માટે ભરતનગર પાઠશાળામાં સાંજે 7 થી 8 માં સંપર્ક કરવો.

}િસધ્ધયોગધ્યાન કેન્દ્ર

સ્વામીચિદવિલામાનંદ દ્વારા પ્રેરીત િસધ્ધયોગ ધ્યાન કેન્દ્રનો અઠવાડીક ધુન, ધ્યાન, સત્સંગનો કાર્યક્રમ રવિવારે સાંજે 6 થી 7/30 હર્ષદભાઇ િત્રવેદી, 16, જીવનજયોત સોસાયટી, દુધ સરિતા ડેરી રોડ, દેવબાગ પાસેના કેન્દ્રમાં યોજાશે.

}લાઇફમિશન પરિવાર

આજેસાંજે 5 થી 6 માં પૂ.લકુલીશ આધ્યાત્મીકના કુલગુરૂ રાજર્ષિમુનીજીના ભાવનગરમાં તા.1/4 ના અન્વયે મીટિંગ, સત્સંગ સંસ્કાર કેન્દ્ર, શિવપાર્ક કોમ્યુનિટી હોલ, શિવપાર્ક સાગવાડી પાસે, કાળીયાબીડ, ભાવનગર ખાતે રાખેલ છે.

}ઝાલાવાડસતર તાલુકા ઔ.સ.બ્રહ્મ મંડળ

જ્ઞાિતદ્વારા 65 વર્ષની મોટી ઉંમરના વડીલોને શાલ ઓઢાડીને સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજીત કરેલ છે.ઘરના વડીલોના નામ તા.30 પહેલા રીતેશભાઇ મો.9377113824 તથા હીતેન્દ્રભાઇ મો.9426272180 પર લખાવી દેવા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો