તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીિટંગ-બેઠક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મીિટંગ-બેઠક

}યુનિયન બેંક નિવૃત કર્મચારી

યુનિયનબેંક ઓફ ઇન્ડીયાના નિવૃત કર્મચારીની મીિટંગ તા.9 શુક્રવારે સાંજે 5-30 કલાકે ભાવનગર મુખ્ય શાખા વાઘાવાડી રોડ ખાતે રાખેલ છે.

િજલ્લાનોંધ

}કાકડીયા બીએડ કોલેજમાં શિક્ષક દિન ઉજવાયો

એલ.એલકાકડીયા બી.એડ કોલેજમાં તા.6ના શિક્ષક દિન ઉજવાયો હતો તાલીમાર્થીઓે દ્વારા શિક્ષકને લગતા ભજનો, વકતવ્યો, પ્રાસંગીક ઉદબોદન આપ્યા હતા.

}ઇતિહાસભવનમાંથી માર્કશીટ મેળવી લેવી

વર્ષ2015-16ના એમ.ફિલના વિઘાર્થીઓએ પોતાની માર્કશીટ ભવનમાંથી ઓફીસ સમયમાં મેળવી લેવી.

}એસ.એચગાર્ડી કોલેજમાં શિક્ષકદિન ઉજવાયો

કોલેજમાંતા.6ના રોજ શિક્ષકદિનની ઉજવણી કરવામા આવી હતી જેમા વિદ્યાર્થીઓએ અલગ, અલગ વિષયના શિક્ષક બન્યા હતા અને શિક્ષક દિનની ઉજવણી કરી હતી.

}જિલ્લાકક્ષાનવરાત્રી રાસ ગરબા સ્પર્ધા

યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા રમત ગમત અધિકારી ભાવનગર ગ્રામ્યની કચેરી દ્વારા તા.15ના જિલ્લાકક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા તથા તા.15,16 જિલ્લાકક્ષાનો યુવા ઉત્સવ શ્રીરામ કૃષ્ણ સ્કૂલ અેન્ડ હોસ્ટેલ આસરાણા ચોકડી મહુવા યોજાશે. જેમા તાલુકાકક્ષાર પ્રથમ આવેલ સ્પર્ધક ભાગ લેવા માટે કરેલ હોય 9 કલાકે સ્પર્ધા સ્થળે હાજર રહેવુ.

}ઔદ્યોગિકતાલીમ સંસ્થામાં પરીક્ષા ફોર્મ ભરાશે

અ.ભા.વ્ય.કસોટી(એપ્રેન્ટિસ)ની અોકટો 16માં યોજાનાર કસોટીના પરીક્ષા ફોર્મ નિયત ફી સાથે તા.10 સુધી ભરાશે.

}સરદારપટેલ સમાજ દ્વારા સમુહ લગ્ન સમારોહ

સરદારપટેલ સમાજ ભાવનગર ઘોઘા તાલુકા બુધેલ આયોજીત સમુહ લગ્ન સમારોહ તા.16-11ના છે. લગ્ન નોંધણી તા.1-10 સુધી કરાશે. 9924858388.

}સ્વામીસહજાનંદ કોલેજ

માર્ચ,એપ્રિલ 16માં લેવાયેલ ટીવાય બીએસસી, આઇટી તેમજ ટીવાયબીસીએ પરીક્ષાની રીએસેસમેન્ટની માર્કશીટ આવી ગયેલ હોય જુની માર્કશી કોલેજમાં જમા કરાવી નવી માર્કશીટ દિ.2માં મેળવી લેવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો