તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ (ટીસીએસ) દ્વારા બેંગલોર ખાતે નેશનલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ (ટીસીએસ) દ્વારા બેંગલોર ખાતે નેશનલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ (ટીસીએસ) દ્વારા બેંગલોર ખાતે નેશનલ કક્ષાએ રૂરલ આઇટી કવીઝનુ આયોજન ફકત ગ્રામ્ય વિસ્તારની શાળાઓ માટે કરવામાં આવે છે. સ્પર્ધામાં ફકત ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધોરણ 8થી12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ભાગ લેવા શાળાના 2 વિદ્યાર્થીઓની એક ટીમ પસંદ કરીને પસંદ થયેલ વિદ્યાર્થીઓની વિગતો શાળાના લેટર પેડમાં કલ્યાણ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર વિજ્ઞાન ભવન પ્લોટ નં. 2206/4-એ, પંજાબ નેશનલ બેંકવાળી શેરી, સંસ્કાર મંડળ પાસે, ભાવનગર ખાતે રૂબરૂ પોસ્ટ અથવા ઇ-મેઇલ (krcsbvn@gmail.com) દ્વારા મોકલાવી શકાશે.

કલ્યાણ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા રૂરલ આઇટી કવીઝ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો