બોર્ડના વિદ્યાર્થીઓ માટે ફ્રી સેમિનાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | સૌરાષ્ટ્ર સમાચાર અને પારૂલ યુનિ.ના ઉપક્રમે ધો.10 અને ધો.12ના બોર્ડના વિદ્યાર્થી�ઓ માટે ચિંતા મુક્ત થઇ બોર્ડની પરીક્ષા આપી શકે તે માટે તા.5 માર્ચને સોમવારે એન્જોય બોર્ડ એક્ઝામ સેમિનારનું આયોજન યશવંતરાય નાટ્યગૃહ ખાતે કરાયું છે જેમાં વિનામૂલ્યે ભાગ લેવા માટે વાલી�ઓને અને વિદ્યાર્થી�ઓને સૌરાષ્ટ્ર સમાચાર, હાઇકોર્ટ રોડ અને ચિત્રા પ્રેસ ખાતે, સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, પ્રથમ ગેટ, મનોજ ગોસાઇ, પી.એમ.સેકેન્ડરી સ્કૂલ, ઘોઘા સર્કલ અથવા શ્રી જ્ઞાનગુરૂ વિદ્યાપીઠ, રામ મંત્ર મંદિર ખાતે સવારે 11થી 5 વાગ્યા સુધી સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...