• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ઉજવણી | હોળી ધૂળેટીના પર્વમાં ગોઠ માંગવા પર પ્રતિબંધ ફરમાવાયો

ઉજવણી | હોળી ધૂળેટીના પર્વમાં ગોઠ માંગવા પર પ્રતિબંધ ફરમાવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ગુરૂવારે હોળી અને શુક્રવારે ધૂળેટીના પર્વમાં રાહદારી�ઓને ત્રાસ ન થાય, અકસ્માત, તકરારો નિવારી શકાય તેથી ભાવનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ઘેરૈયા�ઓએ લોકો પાસેથી ગોઠ માંગવા પર કે રંગ છાંટવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ભંગ કરનારાને શિક્ષા થશે.

અન્ય સમાચારો પણ છે...