તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર | તાજેતરમાં રોટરી કલબ ઓફ ભાવનગર દ્વારા આયોજીત સાયકલ

ભાવનગર | તાજેતરમાં રોટરી કલબ ઓફ ભાવનગર દ્વારા આયોજીત સાયકલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | તાજેતરમાં રોટરી કલબ ઓફ ભાવનગર દ્વારા આયોજીત સાયકલ મેરોથન સ્પર્ધામાં ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અને મ્યુ.નોકરીયાત સહકારી મંડળીના મંત્રી વાહીદ એસ. ખોખરે 14 કિ.મી.નું અંતર માત્ર 26 મીનીટમાં કાપી અને પોતાના વયજૂથમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો.

રોટરી કલબની સાયકલ મેરોથનમાં વિજેતા બનતા વાહિદ ખોખર

અન્ય સમાચારો પણ છે...