તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CTET માટે 27 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : સીબીએસઈએ કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા (CTET)-2018 માટે અરજીની પ્રક્રિયા શરૂ કરી છે ઓનલાઈન અરજી માટેની લીંક www. ctet. nic. in પર એક્ટિવેટ કરી દેવાઈ છે. તમામ માહિતી વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તેનું અધ્યયન કરવા જણાવવામાં આવ્યું છે. �ઓનલાઈન અરજી કરવા માટેની અંતિમ તારીખ 27 �ઓગસ્ટને સોમવાર છે.

અન્ય સમાચારો પણ છે...