તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇદ-ઉલ-અઝહા બકરી ઇદ બુધવારે મનાવામાં આવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ચાંદ કમિટિના એલાન મુજબ માહે ઝિલકઅદના 29માં ચાંદના રોજ ચાંદ દેખાયાની શરઇ ગવાહી પ્રાપ્ત થતા ઝિલહજનો પહેલો ચાંદ તા. 13-8-2018 ને સોમવારના રોજ ગણાશે જે મુજબ આગામી તા.22-8-18 ને બુધવારે ઇદ-ઉલ-અઝહા એટલે કે, બકરી ઇદનો તહેવાર મનાવવામાં આવશે ભાવનગર શહેર અને િજલ્લાના વિવિધ તાલુકા મથકોમાં ઇદ-ઉલ-અઝહા નિમિત્તે મસ્જિદોમાં ખાસ નમાજ અદા કરવામાં આવશે. આ ઉપરાંત પણ અન્ય કાર્યક્રમ યોજાશે તેમ ભાવનગર જિલ્લા ચાંદ કમિટિની યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...