આજે મેડિકલ કોલેજમાં ચોઈસ ફિલીંગ સેમિનાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેડિકલતેમજ પેરા મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ભાવનગર શહેર અને િજલ્લાના િવદ્યાર્થીઓ માટે ચોઈસ ફિલીંગ અને અન્ય માહિતીના માર્ગદર્શન સેમિનારનું આયોજન તા.28ને સવારે 11 કલાકે કોલેજના ઓડીટોરિયમ હોલ ખાતે કરવામાં આવ્યું છે. પ્રવેશ માટે જે વિદ્યાર્થીઓ માર્ગદર્શનનો લાભ લેવા ઈચ્છતા હોય તેમણે સમયસર હાજર રહેવા મેડિકલ કોલેજ દ્વારા જણાવાયું છે. ઉપરાંત હેલ્પ સેન્ટર ખાતે ચોઈસ ફિલીંગનું કાર્ય સવારે 10 થી 1 તેમજ તેમજ બપોરે 2થી6 તા.29 સુધી શરૂ રહેશે.

અન્ય સમાચારો પણ છે...