• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |લાઠી ભીડભંજન મહાદેવ મંદિર પાસે મારૂતી ધામ નામની ખાનગી

ભાવનગર |લાઠી ભીડભંજન મહાદેવ મંદિર પાસે મારૂતી ધામ નામની ખાનગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |લાઠી ભીડભંજન મહાદેવ મંદિર પાસે મારૂતી ધામ નામની ખાનગી સકજરી બસ સુરતથી બીલખા જતી હતી તે વખતે લાઠીના ભીડભંજન મહાદેવ નજીક ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ પલ્ટી ગઇ હતી.જો કે બસમા મુસાફરી કરતા પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો.કેટલાકને સામાન્ય ઇજા પહોંચી હતી.જેમને પ્રાથમીક સારવાર આપવામા આવી હતી.

લાઠી પાસે ખાનગી બસ પલ્ટી ખાઇ

અન્ય સમાચારો પણ છે...