• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર|સરદાર પટેલસ્નાતક મિત્રમંડળની તાજેતરમાં મળેલી મીટીંગમાં વર્ષ 2017 18 ના હોદેદારોની

ભાવનગર|સરદાર પટેલસ્નાતક મિત્રમંડળની તાજેતરમાં મળેલી મીટીંગમાં વર્ષ 2017-18 ના હોદેદારોની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર|સરદાર પટેલસ્નાતક મિત્રમંડળની તાજેતરમાં મળેલી મીટીંગમાં વર્ષ 2017-18 ના હોદેદારોની વરણી કરાતા પ્રમુખ તરીકે બી.પી. પટેલ, ઉપપ્રમુખ તરીકે વેલજીભાઇ કણકોટીયા, સેક્રેટરી તરીકે આર.કે. મીયાણી, સહસેક્રેટરી તરીકે દેવરાજભાઇ ગોટી, ટ્રેઝરર તરીકે મહેશભાઇ કાકડીયાઅને સહટ્રેઝરર તરીકે જેરામભાઇ પી. વાઘાણી વ.ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

સરદાર પટેલ મિત્રમંડળના હોદેદારોની નિમણૂંક

અન્ય સમાચારો પણ છે...