• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |યુનિ.માં 2013 પહેલાના વાર્ષિક પદ્ધતિના તમામ વિદ્યાર્થી�ઓની પરીક્ષા લેવાનું

ભાવનગર |યુનિ.માં 2013 પહેલાના વાર્ષિક પદ્ધતિના તમામ વિદ્યાર્થી�ઓની પરીક્ષા લેવાનું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |યુનિ.માં 2013 પહેલાના વાર્ષિક પદ્ધતિના તમામ વિદ્યાર્થી�ઓની પરીક્ષા લેવાનું બંધ કરાયું છે અને રીતે જૂની સેમસ્ટર સિસ્ટમના વિદ્યાર્થી�ઓની પરીક્ષા પણ બંધ કરાઇ છે ત્યારે પદ્ધતિના વિદ્યાર્થી�ઓને ન્યાય મળે તે માટે આવતી કાલે સ્ટુડન્ટ પાવર ગ્રુપ દ્વારા કુલપતિને આવેદનપત્ર આપવામાં આવશે. જો કોઇ હકારાત્મક પગલા નહીં લેવાય તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

આજે સ્ટુડન્ટ પાવર ગ્રુપની કુલપતિ સમક્ષ રજૂઆત

અન્ય સમાચારો પણ છે...