• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |મહિલા સશક્તિકરણ પખવાડિયાની તા.1 8થી 14 8 સુધી જિલ્લા તેમજ તાલુકા

ભાવનગર |મહિલા સશક્તિકરણ પખવાડિયાની તા.1-8થી 14-8 સુધી જિલ્લા તેમજ તાલુકા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |મહિલા સશક્તિકરણ પખવાડિયાની તા.1-8થી 14-8 સુધી જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ નિયત થીમ અનુસાર ઉજવણી કરાશે. અધિકારીઓએ મહિલા સશક્તિકરણ પખવાડિયાના પ્રત્યેક દિવસના થીમ મુજબ યોજવાના થતા કાર્યક્રમ અંગે પ્રેઝન્ટેશન અનુસાર જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ કાર્યક્રમનુ આયોજન કરવાનુ રહેશે. અને જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ કરવામાં આવેલ કાર્યક્રમની વિગતો નિયત પત્રકમાં તૈયાર કરી સરકારમાં નિયત સમય મર્યાદામાં મોકલવાની કામગીરી કરવાની રહેશે.

મહિલા સશક્તિકરણ પખવાડિયાની

જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ ઉજવણી

અન્ય સમાચારો પણ છે...