• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • હિ‌ન્દુશાસ્ત્રમાં હોળી પર્વનું અનેરૂ મહત્વ છે. જેમાં ધર્મના વિજય સાથે

હિ‌ન્દુશાસ્ત્રમાં હોળી પર્વનું અનેરૂ મહત્વ છે. જેમાં ધર્મના વિજય સાથે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિ‌ન્દુશાસ્ત્રમાં હોળી પર્વનું અનેરૂ મહત્વ છે. જેમાં ધર્મના વિજય સાથે આસુરી તત્વનો બળીને નાશ થાય છે. હોલીકાને અગ્નિ બાળી શકે તેવું વરદાન હતું પરંતુ ભકત પ્રહલાદની ભગવાન પ્રત્યેની અતુટ શ્રધ્ધાથી હોલિકા બળીને ભસ્મ થઈ જયારે પ્રહલાદ બચી ગયા હતાં. ભાવનગર શહેર સહિ‌ત જિલ્લાભરમાં દૈવી શક્તિના વિજયપર્વ હોલિકા દહનની રવિવારે પરંપરાગતરીતે ઉજવણી કરાઈ હતી અને શ્રધ્ધાળુઓએ હોળીની પ્રદક્ષિણા કરી દર્શન કર્યાં હતાં. તસવીર-અજય ઠક્કર

હોલિકા દહન : અધર્મ સામે ધર્મનો વિજય...

અન્ય સમાચારો પણ છે...