બેઠક વ્યવસ્થા જોવા માટે કાલે શાળાઓ ખુલ્લી રહેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા આગામી તા. 15 માર્ચથી શરૂ થઇ રહેલી પરીક્ષાના અનુસંધાને ભાવનગર શહેર અને જિલ્લાભરના તમામ પરીક્ષાકેન્દ્રો તા. 14 ને મંગળવારે બેઠક વ્યવસ્થા જોવા દેવા ખુલ્લી રહેશે.

બોર્ડ દ્વારા તા. 15-3 થી શરૂ થઇ રહેલી ધો. 10 અને ધો. 12 સામાન્ય પ્રવાહ અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના અનુસંધાને ભાવનગર શહેર અને જિલ્લાભરના તમામ પરીક્ષા સેન્ટરોના સ્થળ સંચાલકો જોગ જણાવાયુ છે કે, તા. 14-3 ને મંગળવારના રોજ સાંજે 4 થી 6 દરમિયાન શાળા�ઓ ખુલ્લી રાખી વિદ્યાર્થી�ઓને બેઠક વ્યવસ્થા જોવા દેવા માટે શાળા�ઓ ખુલ્લી રાખવી તેમ ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી એ.બી. પ્રજાપતિએ જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...