• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ભાવનગર નિર્મળનગર ડંકીવાળા ચોક પાસે જુગાર રમતા બળભદ્ર રતુભા

ભાવનગર |ભાવનગર નિર્મળનગર ડંકીવાળા ચોક પાસે જુગાર રમતા બળભદ્ર રતુભા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ભાવનગર નિર્મળનગર ડંકીવાળા ચોક પાસે જુગાર રમતા બળભદ્ર રતુભા ગોહીલ (રહે : વિઠ્ઠલવાડી), મનસુખ ભીમજીભાઇ સોલંકી (રહે : નિર્મળનગર), સન્ની ગીરીશભાઇ પરમાર (રહે : નિર્મળનગર, શેરી નં : 2)ને રોકડ રૂા.18390 સાથે ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા. જયારે ચોથો આરોપી ધનપાલ ઉર્ફે ભોલો ભાવુભા ગોહિલ (રહે : નિર્મળનગર) નાસી છુટ્યો હતો.

નિર્મળનગરમાંથી ત્રણ જુગારી ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...