તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • શહેરના રૂવાપરી માતાજીના મંદિરમાં શનિવારે નવચંડી યજ્ઞનું આયોજન

શહેરના રૂવાપરી માતાજીના મંદિરમાં શનિવારે નવચંડી યજ્ઞનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ શહેરમાં એકસેલ ઇન્ડસ્ટ્રીઝની સામે રૂવાપરી માતાજીના મંદિરે સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીના પાટોત્સવ પ્રસંગે 25-8 ને શનિવારે નવચંડી યજ્ઞ યોજાશે. આ અવસરે સવારે 8.45 કલાકે ધ્વજારોહણ થશે. સવારે 8.30 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. સાંજે 4.30 કલાકે શ્રીફળ હોમાશે.

અન્ય સમાચારો પણ છે...