તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સિમ્બર સંવાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ઇનામ વિતરણ સમારોહ

સિમ્બર સંવાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ઇનામ વિતરણ સમારોહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આગામી તા. 26-8-2018 ને રવિવારે શ્રાવણીબળેવ નિમીત્તે જ્ઞાતિભોજનનું આયોજન કરાયેલ છે.આ પ્રસંગે ધો. 1 થી કોલેજ સુધીના તથા વિશિષ્ટ સિધ્ધિ પામેલા જ્ઞાતિબંધુ�ઓના સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમનું જ્ઞાતિના વિવિધ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતીમાં આયોજન કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...