તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • શિશુવિહાર ખાતે દ્રષ્ટિ ચકાસણીની સુવિધાનો લાભ લેવા અનુરોધ થયો

શિશુવિહાર ખાતે દ્રષ્ટિ ચકાસણીની સુવિધાનો લાભ લેવા અનુરોધ થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ શહેરની શિશુવિહાર સંસ્થાના ફિઝીયોથેરાપી સેન્ટરમાં દર રવિવારે સાંજે 5 થી 7 કેરેટોમીટર પર ચશ્માના નંબર કાઢી નજીકના ચશ્મા અપાશે. સુધાબેન કનુભાઇ શાહ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી કાર્યાલયમાં અગાઉથી નામ નોંધાવનાર 20 વયસ્કોને નંબર કાઢી અપાશે.આ તબીબી સેવાનો જરૂરીયાતમંદ દર્દીઓએ લાભ લેવો.

અન્ય સમાચારો પણ છે...