તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલુકા મથકે રોજગારલક્ષી કામગીરી થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ રોજગાર કચેરી ભાવનગરના પ્રતિનિધિ ઓકટોબર-2018નો પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયેલ છે તદ્દઅનુસાર તેઓ તા.8ના પથિકાશ્રમ શિહોર ખાતે, તા. 10ના સરકારી આરામગૃહ ખાતે ગારીયાધાર ખાતે, તા.15ના રોજ સરકારી આરામગૃહ મહુવા ખાતે, તા.19ના તાલુકા પંચાયત કચેરી ઘોઘા ખાતે, તા.29ના રોજ સરકારી આરામગ્રુહ તળાજા ખાતે, તા. 29ના રોજ પથિકાશ્રમ પાલીતાણા ખાતેના કેમ્પમાં નવી નામ નોંધણી, નોંધણી તાજી કરાવવી તથા અન્ય કામગીરી માટે સંબંધિત કર્મચારી/અધિકારી સવારના 11 થી 2 કલાક સુધી તાલુકા મથકે મળી શક્શે.

અન્ય સમાચારો પણ છે...