તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિતાણામાં હજરત અલીપીર બાપુનો ઉર્ષ ઉજવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા શહેરમાં આવેલ હજરત અલીપીરબાપુનો ઉર્ષ તા.7-10-2018ને રવિવારે ધામધૂમથી ઉજવવામાં આવશે જેમાં સંદલ શરીફ અસરની નમાજ બાદ તેમજ ન્યાઝનો પ્રોગ્રામ મગરીબની નમાજ બાદ તેમજ મિલાદશરીફ ઈશાની નમાજ બાદ રાખવામાં આવેલ છે. આ ઉર્ષમાં ધર્મપ્રેમી જનતાને પધારવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...