તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ સહાયકોનો વેતનભેદ દૂર કરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | સરકારી શિક્ષણ સહાયકો અને ગ્રાન્ટેડ શાળા�ઓના શિક્ષણ સહાયકોનો ફિકસ પગાર વેતન ભેદ દૂર કરવા, ફિકસ પગારની નોકરી સળંગ ગણવા અને સાતમાં પગાર પંચના તફાવતના નાણા ત્રણ હપ્તામાં ચૂકવવા અંગે વર્લ્ડ ટીચર્સ ડે નિમિત્તે રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા રાજયના મુખ્યમંત્રીને માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...