તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃધ્ધને લૂંટી લેનાર બે શખ્સો ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | સુભાષનગર ટાઉનશીપમાં રહેતા નિવૃત કર્મચારી વૃધ્ધ ઘનશ્યામભાઇ દપતરાય ત્રિવેદીની ગઇકાલે સ્કૂટર અથડાઇ જવા જેવી બાબતે ઈસમો સરફરાજ ઉર્ફે ઈમરાન ઉર્ફે સ્કુ ઈસ્માઈલભાઈ કુરેશી (આખલોલ જકાતનાકા, ઈન્દીરાનગર) તથા નિલેષ બળવંતભાઈ વ્યાસ (ઈન્દીરાનગર આખલોલ જકાતાકા)એ નાસ્તાની ડીસ પડી જવાના રૂા.100 માગી તેને સ્કુટરમાં બેસાડી બોરતળાવની િનર્જન જગ્યાએ લઈ જઈ સોનાનો ચેઈન રૂા.7000 રોકડાની લૂંટ કરી હતી જે અંગે બી. ડીવીઝન પોલીસમાં ફરીયાદ થયા બાદ એસઓજી પોલીસે આજે રૂા.27,750ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...