ધાર્મિક નોંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાર્મિક નોંધ

}ઓમ સાંઇ રામદરબાર

પરિવાર(હાદાનગર) ના સંકિર્તન આજે રાત્રે 9 ક. પરમાણંદભાઇ પલાણ, નારીગામ, પલાણ પરિવાર તરફથી રાખેલ છે.

}હ.વિ.ગોસળીયાસ્થા.જૈન પૌષધશાળા

ગોંડલસંપ્રદાયના ભદ્રાબાઇ મ.સ.આદી ઠા.9 અત્રે સુખશાતામાં બીરાજે છે.પૂ.સ્વ.કાંતિભાઇ એચ.ગોસળીયાની પ્રથમ માિસક પુણ્યસ્મૃતિમાં તા.15 ને બુધવારે જૈન ભવનમાં આયંબીલ તથા િત્રરંગી, જાપ કરાવવામાં આવશે.જેમણે આયંબીલ કરવાની હોય તેમણે રંજનબેન તથા જૈન ભવનમાં નામ લખાવવા.

}દ્વારકાધીશજીનીહવેલી (આંબાચોક)

તા.13-3 ને સોમવારે સવારે 8-30 કલાકે મંગળાના દર્શન થશે, સવારે 10 થી 12 ફૂલડોલ ઉત્સવ ઉજવાશે.

}ઓમસાંઇ રામદરબાર

પરિવાર(હાદાનગર) ના સંકિર્તન તા.13 ને સોમવારે રાત્રે 9 ક. સ્વ.સાજનભાઇ અરવિંદભાઇ બારૈયા, મામાકોઠાર રોડ, અંબિકા કન્યા શાળાવાળો ખાંચો, દાતિયાવાળી શેરી, કાળુભાઇ કાનજીભાઇ, અશોકભાઇ, અરવિંદભાઇ કાળુભાઇ બારૈયા પરિવાર તરફથી રાખેલ છે.

}મુખ્યસ્વામિનારાયણ મંદિર, ચિત્રા

આજેબપોરે 12 કલાકે નરનારાયણ દેવના પ્રાગટય મહોત્સવની આરતી થશે બાદ ઠાકોરજીના સાનિધ્યમાં ફુલદોલ મહોત્સવ ઉજવાશે.

વિવિધકાર્યક્રમ

}ઘોઘારી કપોળ મહિલા મંડળ

મંડળદ્વારા તા.25 ને શનિવારે પંચમુખા હનુમાનજી, ધારી ખોડિયાર મંદિર, ધારી સ્વામીનારાયણ મંદિર વિ.સ્થળોએ પ્રવાસનુ આયોજન કરેલ છે. રસ ધરાવતા બાકી બહેનોએ તા.15 પહેલા ઉર્મિલાબેન મહેતા, વિભાબેન સંઘવીને નામ લખાવી દેવા.

}ગુર્જરક્ષત્રિય કડિયા જ્ઞાિત મંડળ

ભાવનગરમાંરહેતા સમગ્ર કડિયા પરિવારજનોની એક કુટુંબ પરિચય પુિસ્તકા પ્રસિધ્ધ થનાર છે.જે જ્ઞાિતજનોના પરિવારની માહિતી કાર્યાલયને મળી નથી તેઓએ તે અંગેના ફોર્મ મેળવી તા.18 સુધીમાં ભરી જ્ઞાિત કાર્યાલયે પહોંચતા કરવા.

મીિટંગ-બેઠક

}આંબાવાડી સખી મંડળ

મંડળનીમીિટંગ તા.14 ને મંગળવારે સાંજે 4 ક. નિરંજનાબેન એન.સીસોદીયા, પ્લોટ નં.1/બી, સેનેટરીયમવાળી ગલી, આંબાવાડી, ભાવનગર ફો.નં.2211414 માં રાખેલ છે. પ્રોજેકટ સ્થળ પર જાહેર થશે.સભ્ય બહેનોએ હાજર રહેવુ.

}પાલિવાલસંસ્કાર સેવા ટ્રસ્ટ

34મા યજ્ઞોપવિત કાર્યક્રમના અાયોજન અને વ્યવસ્થા સંદર્ભે ટીમાણા મુકામે ડો.ગૌતમભાઇ પંડયાના નિવાસસ્થાને મીટિંગ તા.13 ના રાત્રે 8 ક.મળશે.જેમાં દરેક જ્ઞાિતજનોના યુવાનો, વડીલો, આગેવાનોએ હાજર રહેવુ.

િજલ્લાનોંધ

}મદનમોહનલાલજીની હવેલી (ઘોઘા)

આજેદોલોત્સવ અંતર્ગત મંગળાના દર્શન સવારે 7-30 કલાકે, સવારે 8 થી 10 દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.સાંજે 6-00 થી 6-30 સુધી શયનના દર્શન થશે.

}નવનીતપ્રિયાજીનીહવેલી (ભુંભલી)

આજેમંગળાના દર્શન સવારે 7 કલાકે થશે, પ્રથમ ખેલ સવારે 10 થી 11, બડા ખેલ સવારે 11 થી 12 થશે. વૈષ્ણવસમાજ દ્વારા ફૂલદોલ ઉત્સવની ઉજવણી થશે.

}મહાપ્રભુજીનીબેઠક (તગડી)

આજેસવારે 8 થી 8-30 મંગળા, શ્રુંગારના દર્શન સવારે 9-30 થી 10 દોલોત્સવ અંતગર્ત પ્રથમ ભોગ બપોરે 12 કલાકે, ચોથા ભોગના દર્શન બપોરે 1-30 કલાકે થશે.

}બાલમુકુંદજીનીહવેલી (ધરાઇ)

આજેસવારે 8 કલાકે મંગળા, શ્રુંગારના દર્શન સવારે 10 કલાકે, પલનાના દર્શન બપોરે 12-15 કલાકે, બપોરે 2-15 થી 4 સુધી ફૂલ દોલોત્સવ રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...