તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીપરાળીમાં ચતુર્થ સમૂહ લગ્ન સમારોહ યોજાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંતપૂ. રોહિદાસવંશી ચમાર જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્ટ,ભાવ. જિલ્લા દ્વારા તાજેતરમાં ઉમરાળાના પીપરાળી ખાતે ચતુર્થ સમુહલગ્ન સમારોહ યોજાયા હતા. પ્રસંગે કુલ 20 યુગલોઅે પ્રભુતામાં પગલા પાડયા હતા.

પીપરાળીના સરપંચ શકિતસિંહ બબુભા ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું દિપપ્રાગટય વાંકીયા હનુમાન આશ્રમના પૂ. રવુબાપુ તથા નામી અનામી સંતો મહંતો,અતિથિ�ઓના હસ્તે કરાયુ હતુ. સંસ્થાના પ્રમુખ આર.ડી. મકવાણાએ સૌનું શાબ્દીક સ્વાગત કરી સંસ્થાની પ્રગતિની રૂપરેખા વર્ણવી હતી.આ વેળા ભોજનના દાતા પથુભા મેરૂભા ગોહિલ (પીપરાળીવાળા)એ સંસ્થાની કામગીરીને બીરદાવી હતી.

પૂ. રવુબાપુ તેમજ સંત શિરોમણી રોહિદાસ આશ્રમ, સરસઇના પૂ. પ્રેમદાસબાપુ, પૂ. કલ્યાણદાસબાપુઅે સૌને આર્શિવાદ આપ્યા હતા. જયારે સંસ્થા 501 સમુહલગ્ન કરશે ત્યારે અગ્રણી બિલ્ડર કલ્યાણજીભાઇ જાદવ (મુંબઇવાળા)એ રૂા 11,11,111 અાપવાની જાહેરાત કરી હતી. પૂર્વ મંત્રી ડો. દિનેશભાઇ પરમાર અને મહાનુભાવોએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા. મહેમાનો અને દાતા�ઓનું સન્માન કરાયુ હતુ. સંસ્થા મંત્રી ભીખાભાઇ એન. સોલંકીએ આભારવિધિ કરી હતી.

સંત રોહિદાસવંશી ચમાર જ્ઞાતિ ચેરી. ટ્રસ્ટ દ્વારા

મહાનુભાવોના હસ્તે આગેવાનો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો