તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવીપૂજક સંઘ દ્વારા સંકલ્પ રથયાત્રા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |વિરાટદેવીપૂજક સંઘ દ્વારા પાવાગઢથી નિકળેલી મહાકાલી સંકલ્પ રથયાત્રાનું ભાવનગર શહેર અને જિલ્લામાં સ્વાગત કરાયુ હતુ.આ વેળા વીચરતી વિમુકત જાતી દ્વારા 11 ટકા અલગ અનામત માટેનો સૌએ સંકલ્પ કર્યો હતો. આગામી તા. 11-4 ના રોજ ગાંધીનગરમાં યોજાનારી રથયાત્રાના સમાપન અવસરે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો