તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • અમદાવાદ ખાતે રમાઇ રહેલી ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ ખાતે રમાઇ રહેલી ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ ખાતે રમાઇ રહેલી ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટની ક્વાટર ફાઇનલમાં ભાવનગર મહાનગરપાલિકાની ટીમે જૂનાગઢની ટીમને 8 વિકેટે પરાસ્ત કરી સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. ભાવનગરની ટીમ વતી વનરાજસિંહ ગોહિલે ઓલરાઉન્ડ દેખાવ કરી અને 3 વિકેટો પ્રાપ્ત કરી હતી તથા અણનમ 28 રન બનાવી મેન ઓફ મેચનો એવોર્ડ મેળવ્યો હતો. તા.21ના રોજ ભાવનગર-અમદાવાદ ટકરાશે.

BMCની ક્રિકેટ ટીમ સેમિફાઇનલમાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો