તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશભરના બેન્કના િનવૃત્ત કર્મીઓના દિલ્હીમાં ધરણા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશભરની45 બેન્કના 60 થી 90 વર્ષની વયના 1,60,000 નિવૃત કર્મચારી�ઓના વર્ષો જુના પ્રાણપ્રશ્નો ઉકેલાતા અને ન્યાય મળતા બેન્કકર્મી�ઓ દ્વારા તા. 23મીએ દિલ્હીમાં ધરણા યોજાશે. જેમાં ભાવનગર સહિત રાજયભરમાંથી મોટી સંખ્યામાં નિવૃત કર્મચારી�ઓ ભાગ લેશે.

2002 પહેલાના નિવૃતોને 100 ટકા ડી.એ. આપવા, પે કમિશનની ફોર્મ્યુલા પ્રમાણે પેન્શનમાં સુધારો કરવા,ફેમીલી પેન્શનરને 15 ટકાના બદલે 30 ટકા પેન્શન આપવા,બાકી રહેલા 2 ટકા નીવૃતોને પણ પેન્શન આપવા સહિતના પડતર પ્રશ્નો હજુ સુધી ઉકેલાતા તેના વિરોધમાં �ઓલ ઇન્ડિયા બેન્ક રીટાયર્ડઝ ફેડરેશન દ્વારા આગામી તા. 23 માર્ચે દિલ્હીમાં જંતરમંતર ખાતે દેશભરના નિવૃત બેન્ક કર્મચારી�ઓના ધરણાનું આયોજન કરવામાં આવેલ છે.

ધરણાના કાર્યક્રમમાં દેશભરમાંથી અંદાજે 5 હજાર સીનીયર સીટીઝન્સ પોતાના પડતર પ્રશ્નોની વેદના રજુ કરવા ન્યાય માંગવા માટે આવશે. જેમાં ભાવનગર સહિત સમગ્ર ગુજરાત રાજયભરમાંથી બહોળી સંખ્યામાં નિવૃત બેન્કકર્મી�ઓ પણ જોડાશે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે �ઓલ ઇન્ડિયા બેન્ક રીટાયર્ડઝ ફેડરેશનના ઉપપ્રમુખ હર્ષદભાઇ ગાંધી રાજયભરના નિવૃતોને સાથે લઇ તા. 21-3 ને સોમવારે દિલ્હી જવા રવાના થશે.

સરકારે આદેશનું પાલન કરતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો