તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂના મોટા જથ્થા સાથે બે ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરનાવરતેજ ફાટક ચોકડી પાસે ફોરવ્હીલ કારને અટકાવી તેની તલાશી લેતા તેમાં બેઠેલા ચિત્રા દેસાઈનગરમાં રહેતા જયદિપ મહિપતસિંહ ગોહિલ તથા તેના િમત્ર ખેડૂતવાસમાં રહેતા જલ્પેશ ઘનશ્યામભાઈ પટેલને વિદેશી દારૂની 708 બોટલો તથા બીયર 12 ટીન મળી કુલ રૂા.88,800ની િકંમતનો દારૂ તથા કાર, મોબાઈલ વગેરે સાથે એલસીબી પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો