• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર| ભાવનગર જિલ્લા આયોજન મંડળની બેઠક તા.16 ફેબ્રુઆરીને ગુરૂવારે સવારે

ભાવનગર| ભાવનગર જિલ્લા આયોજન મંડળની બેઠક તા.16 ફેબ્રુઆરીને ગુરૂવારે સવારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| ભાવનગર જિલ્લા આયોજન મંડળની બેઠક તા.16 ફેબ્રુઆરીને ગુરૂવારે સવારે 10 કલાકે જીલ્લાના પ્રભારી અને પાણી પુરવઠા મંત્રી જશાભાઇ બારડની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં યોજાશે. જેમાં નવા વર્ષની વિવિધ યોજના�ઓ મંજૂર કરવા, કામોની અંતિમ સમીક્ષા કરવા તેમજ અન્ય કાર્યો પર ચર્ચા થશે.

મીટિંગ | 16મી ફેબ્રુઆરી 2017 આયોજન મંડળની બેઠક યોજાશે

અન્ય સમાચારો પણ છે...