જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | જિલ્લા રમત ગમત અધિકારી, ભાવનગર ગ્રામ્યની કચેરી દ્વારા આગામી 6 ઓક્ટોબર 2017નાં 7 થી 13 વર્ષની વય ધરાવતા બાળકો માટે જિલ્લા કક્ષાનો બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન થનાર છે. સ્પર્ધામાં જોડાવા ઇચ્છતા બાળ કલાકારોએ પોતાની અરજી શાળા મારફત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી જી-2, ભાવનગર ગ્રામ્ય ખાતે તા.15/9 સુધીમાં ઓફિસ સમય દરમ્યાન પહોંચતી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...