ભાવનગર જિલ્લા નવરાત્રી સ્પર્ધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર ગ્રામ્ય દ્વારા સંચાલિત નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં 15 થી 35 વર્ષની વય મર્યાદા ધરાવતા વિદ્યાર્થી કે બિન વિદ્યાર્થીઓ કોઇપણ યુવક યુવતિઓ ભાગ લઇ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતી સંસ્થાઓએ નિયત નમુનાનું ફોર્મ અત્રેની કચેરીએથી મેળવી ભાગ લેવા માટેની એન્ટ્રી તા.30/8 સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારી કચેરીએ પહોંચતી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...