• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ભાવનગર ગ્રામ્ય દ્વારા વર્ષ

ભાવનગર |જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ભાવનગર ગ્રામ્ય દ્વારા વર્ષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ભાવનગર ગ્રામ્ય દ્વારા વર્ષ 2016માં યોજાયેલ ખેલ મહાકુંભ સ્પર્ધામાં અંડર 14 અને અંડર 17 વાયજુથમાં જિલ્લા કક્ષાએ કબડ્ડી, ખોખો, વોલીબોલ, જુડો, એથ્લેટિકસ સ્પર્ધામાં 1થી 3 નંબર પ્રાપ્ત કરેલ ખેલાડીઓને ખેલો ઇન્ડીયા અંતર્ગત રોકડ પુરસ્કાર આપવાના થતા હોય જે સંસ્થાએ ખેલાડીઓના બેન્ક એકાઉન્ટની માહિતી પહોંચતી કરવા રમત ગમત અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.

ખેલ મહાકુંભ સ્પર્ધામાં પુરસ્કાર અપાશે

અન્ય સમાચારો પણ છે...