• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા વર્ષે 24 સપ્ટેમ્બરને રવિવારે રાજ્ય

ભાવનગર |વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા વર્ષે 24 સપ્ટેમ્બરને રવિવારે રાજ્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા વર્ષે 24 સપ્ટેમ્બરને રવિવારે રાજ્ય કક્ષાની સામાન્ય જ્ઞાન બુદ્ધિ કસોટીનું આયોજન કરાયું છે. જેમાં ગત વર્ષે ગુજરાતમાંથી કુલ 1000થી વધુ કેન્દ્રો પર સવા લાખથી વધુ વિદ્યાર્થી�ઓએ પરીક્ષા આપી હતી. કસોટી ધો.5થી કોલેજ કક્ષાના કોઇ પણ વિદ્યાર્થી ગુજરાતી તથા અંગ્રેજી બન્ને માધ્યમમાં આપી શકે છે. જેમાં ગણિત, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન, અવલોકન કમ્પ્યૂટર તથા ભાષાને લગતા પ્રશ્નો હોય છે. વધુ વિગત માટે વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ગંગાજળીયા તળાવ, ભાવનગર ખાતે સંપર્ક કરવા િવકાસ વર્તુળ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટી

અન્ય સમાચારો પણ છે...