• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલના ઇએનટી વિભાગમાં ભારે અવ્યવસ્થા

ભાવનગર |ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલના ઇએનટી વિભાગમાં ભારે અવ્યવસ્થા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલના ઇએનટી વિભાગમાં ભારે અવ્યવસ્થા પ્રવર્તી રહી છે. ભાવનગર મહાનગરપાલિકાના કોંગ્રસના કોર્પોરેટર અને દંડક પારૂલ ત્રિવેદીની એક યાદીમાં જણાવ્યા અનુસાર હોસ્પિટલના નાક,કાન, ગળાના વિભાગમાં દર્દી�ઓને બેસવા માટે કોઇ સુવિધા નહીં હોવાને કારણે દર્દી�ઓ ભારે પરેશાન થઇ રહ્યાં છે. તેમની રજૂઆત છે કે જે રીતે હોસ્પિટલના અન્ય વિભાગોમાં છે તે પ્રકારે ઇએનટી વિભાગમાં પણ દરેક દર્દીના પલંગની બાજુમાં ટેબલની સુવિધા મળવી જોઇએ. અંગે તેમણે સુપ્રિન્ડેન્ટને પત્ર પાઠવીને રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે પ્રકારની ફરિયાદ દ્રી�ઓ અને તેમના સગાં�ઓમાં ઘણા સમયથી છે. સરકારી તંત્ર દ્વારા અંગે તાત્કાલીક ધોરણે વ્યવસ્થા કરવામાં આવે તેવી દર્દીઓમાં માંગ ઉઠી છે.

સર ટી હોસ્પિ.ના ENT વિભાગમાં અવ્યવસ્થા

અન્ય સમાચારો પણ છે...