• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ભાવનગર શહેરના ઉત્તર કૃષ્ણનગર, રૂવા વિસ્તારોમાં ખેડૂતવાસ, હનુમાનજીનો ઓટલો,

ભાવનગર |ભાવનગર શહેરના ઉત્તર કૃષ્ણનગર, રૂવા વિસ્તારોમાં ખેડૂતવાસ, હનુમાનજીનો ઓટલો,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ભાવનગર શહેરના ઉત્તર કૃષ્ણનગર, રૂવા વિસ્તારોમાં ખેડૂતવાસ, હનુમાનજીનો ઓટલો, મચ્છીબજાર, મફતનગર, મહાકાળી વસાહત, મહાવીરનગર, નવા બંદર રોડ, બોરડી ગેટ, પ્રભુદાસ તળાવ, મઢુલી પાસે, જોગીવાડ, સુભાષનગર સહિતના વિસ્તારોમાં કિચડ વધ્યો છે, સાથોસાથ મચ્છરોનો ઉપદ્વવ પણ ખૂબજ વધી ગયો છે. ત્યારે તાત્કાલિક ધોરણે સફાઇ કામગીરી કરીન દવાનો છંટકાવ કરી, ફોગીંગ મશીન ફેરવવા સહિતની કામગીરી થાય જેથી િવસ્તારમાં રોગચાળાની દહેશત ઓછી થાય તેમ વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર જસુબેન સહિતનાએ માંગણી કરી છે.

શહેરના કૃષ્ણનગર, રૂવામાં મચ્છરોનો ઉપદ્વવ

અન્ય સમાચારો પણ છે...