• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |રોટરી કલબ ઓફ ભાવનગર દ્વારા દર રવિવારે સવારે 9 30

ભાવનગર |રોટરી કલબ ઓફ ભાવનગર દ્વારા દર રવિવારે સવારે 9-30

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |રોટરી કલબ ઓફ ભાવનગર દ્વારા દર રવિવારે સવારે 9-30 થી 11-30 સુધી શહેરના ઘોઘાસર્કલ ખાતે આવેલા રોટરીહોલમાં કાયમી રસીકરણ કેન્દ્ર ચાલે છે. જેમાં પોલીયો, ડી.ટી.ટી. (ત્રીગુણી), બી.સી.જી.,�ઓરી,ટી.ટી.,પેન્ટા,,હિપેટાઇટીસ-બી વ. રસી�” વિનામૂલ્યે આપવામાં આવશે.

શહેરમાં રોટરી કલબ દ્વારા કાયમી રસીકરણ કેન્દ્ર કાર્યરત રહેશે

અન્ય સમાચારો પણ છે...