ગ્રાહક સુરક્ષાની મદદથી કલેઇમ મળ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | શિશુવિહાર ખાતે રહેતા ફિરોજભાઇ નુરાનીએ તેમના પુત્ર સાહિલનો નીશનલ ઇન્શ્યોરન્સ કંપનીમાંથી મેડીકલેઇમ લીધો હતો.જેમાં તેમના પુત્ર સાહિલને મેડીકલેઇમની રકમ માટે તે�ઓએ વારંવાર વિમા કંપનીમાં રજુઆત કરવા છતાં તે�ઓને ખર્ચની રકમ ન મળતા ગ્રાહક ફીરોજભાઇએ ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળમાં રજુઆત કરતાં મંડળે ટેલીફોનીક વાતચીત કરતા ગ્રાહકને મેડીકલેઇમની રકમ રૂ.21 હજાર મળી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...